• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોનું વધ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 24 : અમેરિકાનો પીસીઇ ડેટા બુધવારે આવવાનો છે પૂર્વે સોનામાં નવી તેજી થઇ હતી. વિશ્વ બજારમાં હાજર સોનાનો ભાવ 15 મે પછીના ટોચના સ્તરે પહોંચતા 4659 ડોલર ચાલી રહ્યો હતો. ચાંદીનો ભાવ 69.15 ડોલર સુધી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ