કોલંબો ટેસ્ટમાં ભારતના 9 વિકેટે 503 ડિકલેરના જવાબમાં શ્રીલંકાએ 8 રનમાં 2 વિકેટ ગુમાવી
કોલંબો, તા.24 : શ્રીલંકા વિરુદ્ધના બીજા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ સંપૂર્ણ વર્ચસ્વ સાથે વિજય તરફ મક્કમ ગતિએ આગેકૂચ કરી છે. સાતમા ક્રમના બેટધર ધ્રુવ જુરેલની શાનદાર અણનમ સદીથી ભારતે આજે તેનો પહેલો દાવ 9 વિકેટે 503 રન.....