ટસ્કની વિસ્તારમાં 23 હજારથી વધુ વખત વીજળી પડવાની ઘટના બની
રોમ, તા. 24 : ઈટાલીમાં ભારે તોફાન અને આંધીએ ફોર્લી શહેરના લુઈઝી રિડોલ્ફી એરપોર્ટે ભારે તબાહી મચી હતી. તોફાન દરમિયાન હવાની રફતાર 120 કિમી પ્રતિકલાક સુધી પહોંચી હતી. જેના વીડિયો પણ સામે આવ્યા છે જે આંધીની તાકાતને.....