મૅચ ફીનો 25-25 ટકા દંડ અને 1-1 ડિમેરિટ પૉઇન્ટ
કોલંબો, તા.24 : શ્રીલંકા અને ભારત વચ્ચેના બીજા ટેસ્ટના પહેલા દિવસે આઇસીસી આચારસંહિતાનું ઉલ્લંઘન કરી શારીરિક સંપર્ક સાથે ઝઘડો કરનાર યશસ્વી જયસ્વાલ અને અસિતા ફર્નાન્ડો પર દંડ થયો છે. આઇસીસીએ કડક કાર્યવાહી કરતા ભારતીય ઓપનર.....