• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

અદાણી ફાઉન્ડેશનનું મુંબઈ પોલીસને 100 નવી કાર ખરીદવા રૂા. 15 કરોડનું યોગદાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર પ્રણવ અદાણીને મુંબઈ પોલીસને નવી 100 કાર ખરીદવા માટે રૂા. 15 કરોડનું માતબર યોગદાન આપ્યું છે. મુંબઈ પોલીસે યોગદાન બાબતે સોશ્યલ મીડિયામાં પોસ્ટમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ