53 લોકોને શ્વાસોચ્છવાસમાં તકલીફથી હૉસ્પિટલમાં દાખલ કરાયા
નાગપુર, તા. 24 (પીટીઆઇ) : રવિવારે મધરાત બાદ નાગપુરમાં વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ક્લોરિન ગેસ લીક થતાં આસપાસના કેટલાક લોકોને શ્વાસોચ્છવાસમાં તકલીફથી નાસભાગ થઇ હતી. નાગપુર પાલિકાના જણાવ્યા પ્રમાણે વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 900 કિલોની.....