• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

મૂર્તિની ઊંચાઈના નિયમનું પાલન થયું હોત તો બે નિર્દોષના જીવ બચી જાત

2004માં ગણેશોત્સવ સમિતિએ 18 ફૂટ ઊંચાઈની મૂર્તિનો નિર્ણય લીધો હતો

મુંબઈ, તા. 24 : શનિવારે ભૂલેશ્વરચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની શ્રીમૂર્તિના આગમન વેળા બાવીસ ફૂટ ઉંચાઇની મૂર્તિ તૂટી પડતા બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. કમનસીબ ઘટનાના પગલે મુંબઈમાં ગણેશમૂર્તિની ઉંચાઇ સંબંધી નિયમોની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ