અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા. 7 : કિંમતી
ધાતુઓના ભાવમાં મંગળવારે ઘટાડો થયો હતો. ડોલર નબળો પડવાને લીધે દિવસના આરંભે ધાતુઓ
વધી હતી પણ ફરીથી ડોલર સુધરવાથી ધાતુઓ ઢીલી પડી ગઇ હતી. ન્યૂયોર્કમાં 4695 ડોલરસુધી
વધેલું સોનું 4649 ડોલર અને ચાંદી 73.63 ડોલર સુધી વધ્યા પછી 71.87 ડોલર હતી. વધઘટ
અત્યંત સાંકડી થઇ....