• મંગળવાર, 21 એપ્રિલ, 2026

વિરાટ કોહલી - અનુશ્કા શર્મા પ્રેમાનંદ મહારાજના શરણે

અનુશ્કા શર્માઅને વિરાટ કોહલી સોમવારે વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના પ્રવચનમાં જોવા મળ્યાં હતા. આ પ્રવચન વૃંદાવનના વરાહ ઘાટ પર આવેલા શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમમાં હતું. આખા ત્રીજના દિવસે અન્ય ભક્તો સાથે બેઠેલા વિરાટ અને અનુશ્કાનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. છેલ્લા પાંચ મહિનામાં આ ત્રીજી વાર.....