• સોમવાર, 20 એપ્રિલ, 2026

પ્રિયાંશ અને કોનોલીએ પંજાબને ટોચ પર પહોંચાડયું

ન્યૂ ચંદિગઢ તા.19: પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલી વચ્ચે 80 બોલમાં થયેલી 182 રનની રેકોર્ડ પાર્ટનરશિપેને કારણે પંજાબ સુપર કિંગ્સે લખનઊ સુપર કિંગ્સને 54 રનથી હરાવીને પોઈન્ટ ટેબલ પર ટોચનું ક્રમાંક મેળવ્યો છે. પંજાબ આપેલા 255 રનના લક્ષ્યાંક સામે લખનઊની ટીમ 20 ઓવરમાં માત્ર 200 રન જ કરી શકી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ