ઊંચા ભાવને લીધે ખેડૂતોએ પુષ્કળ વાવેતર કર્યું
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 19 : ગુજરાતમાં ઉનાળુ મગફળીનું હોબેશ વાવેતર ખેડૂતોએ કર્યું છે.
ઉંચા ભાવ મળવાને લીધે વાવણીમાં 21 ટકાનો તોતીંગ વધારો થવાથી હવે ઉત્પાદન અંગે પણ આશાવાદ
છે. નવી આવક મહિનાથી દોઢ મહિનામાં શરૂ થશે એ પૂર્વે પાકનો અંદાજ પણ ઉંચો મૂકાય રહ્યો
છે. મગફળીનું ઉનાળુ ઉત્પાદન 1થી 1.25 લાખ....