• શનિવાર, 18 એપ્રિલ, 2026

ભણસાલીની `ઈન્શાઅલ્લાહ'નો તારણહાર બન્યો શાહરુખ ખાન

સાત વર્ષ પહેલાં સંજય દત્તે સલમન  ખાન અને આલિયા ભટ્ટને લઈને ફિલ્મ ઈનશાઅલ્લાહની જાહેરાત કરી હતી તે યાદ છે? હવે ફરી ફિલ્મ સપાટી પર આવી છે. રૉમેન્ટિક ડ્રામા ફિલ્મ ભણસાલી સલમાનને લઈને બનાવવા પ્રતિબધ્ધ હતા અને તેણે આલિયાને લેવાનું વચન આપ્યું હતું. પરંતુ સલમાન સાથે સર્જનાત્મક મતભેદ થતાં ફિલ્મ....