મ્હાડા દેશમાં સૌથી મોટી પુનર્વિકાસ પહેલનું નેતૃત્વ કરી રહ્યું છે
મુંબઈ,
તા. 17 : મ્હાડાના મુંબઈ બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલા ગોરેગાંવ (પશ્ચિમ) ખાતે મોતીલાલ નગર પુનર્વિકાસ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન આજે મ્હાડાના ઉપપ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટીવ અૉફિસર સંજીવ જયસ્વાલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યો. મુંબઈના ઉપનગરીય પ્રદેશના હૃદયસમા વિસ્તારમાં આશરે 143.....