છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના
નવી
દિલ્હી, તા. 17 : વેદાંતા ગ્રુપના સ્થાપક અનિલ અગ્રવાલ સામે છત્તીસગઢમાં થયેલા પાવર પ્લાન્ટ બ્લાસ્ટ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવ્યો છે. પોલીસે ગુરૂવારે એફઆઈઆર દાખલ કર્યો જેમાં અન્ય લોકોની સાથે વેદાંતા પ્રમુખનું નામ પણ તેમાં સામેલ છે.મંગળવારે વેદાંતા ગ્રુપના પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 20....