• શનિવાર, 18 એપ્રિલ, 2026

અક્ષયતૃતીયાથી અક્ષયતૃતીયા : ગોલ્ડ ઈટીએફમાં 60 ટકા વળતર મળ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : અક્ષયતૃતીયાથી અક્ષયતૃતીયા - છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોને સરેરાશ 60 ટકા વળતર મળ્યું છે. પ્રતિકૂળ જિઓપોલિટિકલ, જિઓ ઇકોનોમિક પરિબળો, વિશ્વની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી તેમ સેફ હેવન ડિમાન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટને કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. યુવા પેઢીમાં હવે રોકાણ માટે....