• શનિવાર, 18 એપ્રિલ, 2026

હોર્મુઝમાં માલવાહક જહાજો ઉપર હુમલા અસ્વીકાર્ય

ભારતે સંયુક્તરાષ્ટ્ર મહાસભામાં ગંભીર ચિંતા દર્શાવી

નવી દિલ્હી, તા. 17 : સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં માલવાહક જહાજો ઉપર વધતા જોખમ સામે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે સુરક્ષિત નૌવહનની તત્કાળ બહાલીની માગણી કરતાં મધ્યપૂર્વમાં જારી તણાવને સંયમ-વાટાઘાટોથી ઘટાડવાની અપીલ પણ કરી હતી. સંયુક્તરાષ્ટ્ર મહાસભામાં મધ્યપૂર્વની સ્થિતિ ઉપર વીટો પહેલ....