• શનિવાર, 18 એપ્રિલ, 2026

શાળા ગણવેશ; પુસ્તકો ચોક્કસ વેપારી પાસેથી લેવાનું દબાણ ન કરી શકે

મુંબઈ, તા 17 : શાળાઓની મનમાની અને નફાખોરીની લાંબા સમયથી ઉઠેલી ફરિયાદને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આદેશ આપ્યો છે કે હવે કોઇપણ સ્કુલ તેના વિદ્યાર્થીઓને યુનિફોર્મ કે પુસ્તકો જેવી વસ્તુઓ કોઇ ચોક્કસ વેપારી પાસેથી   ખરીદવાનું દબાણ કે નિયમ કરી શકશે નહીં. મહારાષ્ટ્ર શાળા શિક્ષણ વિભાગે ગઇ કાલે ગેનો નવો પરિપત્ર બહાર પાડીને શાળાઓને આદેશ આપ્યો છે. હવે નવું શૈક્ષણિક વર્ષ આગામી જુન મહિનાથી શરૂ....