મુંબઈ, તા. 17 : આઇપીએલના ગઇકાલના મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરનો બ્રાઉન્ડ્રી લાઇન પર હવામાં ડાઇવ મારીને કરેલા અદ્ભુત કેચની દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે. મુંબઇના કેપ્ટન હાર્દિક પંડયાએ મારેલ ફટકા પર શ્રેયસ અય્યરે ગજબની સ્ફૂર્તિથી બાઉન્ડ્ર લાઇન બહાર ડાઇવ મારી કેચ ઝડપી લીધો હતો અને હવામાં જ.....