• શનિવાર, 18 એપ્રિલ, 2026

પવન ખેડાને ફરી સુપ્રીમ કોર્ટનો આંચકો : જામીન લંબાવવા ઈનકાર

નવી દિલ્હી, તા. 17 : આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને તેમની પત્ની ઉપર આરોપો મુકવાના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી કૉંગ્રેસના નેતા પવન ખેડાને ફરી એક આંચકો લાગ્યો છે. કોર્ટે ખેડાના આગોતરા જામીન લંબાવવાનો ઈનકાર કરી દીધો હતો. ખેડા તરફથી માગણી કરવામાં આવી હતી કે તેમના જામીનને મંગળવાર સુધી.....