નિયમભંગ બદલ 17 લાખ એકાઉન્ટ સસ્પેન્ડ
નવી દિલ્હી, તા. 17 : ગૂગલે ભારતમાં નિયમોનું ઉલ્લંધન કરનાર 48.37 કરોડ વિજ્ઞાપનોને હટાવી કે બ્લોક કરી નાખી છે, આ કાર્યવાહી 2025 દરમ્યાન વિજ્ઞાપનો ઉપર કરાઇ છે. આજ સમયગાળા દરમ્યાન ગૂગલે પોતાનાં એઆઇ પ્લેટફોર્મ જેમિનીની મદદથી 17 લાખ એડવર્ટાઇઝર એકાઉન્ટસ પણ સસ્પેન્ડ કર્યાં છે. ગૂગલ દ્વારા જ....