• શનિવાર, 18 એપ્રિલ, 2026

દક્ષિણ મુંબઈમાં બે નવા પુલથી મઝગાંવ અને ભાયખલાનો ટ્રાફિક હળવો થશે

મુંબઇ તા 17 : મુંબઇ મહાપાલિકાએ દક્ષિણ મુંબઇના ભાયખલ્લા અને મજગાંવ જેવા ટ્રાફિકથી જામ રહેતા વિસ્તારોમાં ટ્રાફિકની પરેશાની હળવી કરવા માટે બે પુલ બનાવવાનું આયોજન કર્યુ છે. પુલો બન્યા બાદ ફોર્ટ થી ભાયખલ્લાનું અંતર કાપતા હાલ માં જેણ ઘટાડો થશે. 30 થી 35 મિનીટનો સમય લાગે છૈ તે પછી ઘટીને 10....