• શનિવાર, 18 એપ્રિલ, 2026

યુરોપમાં ઈંધણ કટોકટીથી વિમાન સર્વિસ બંધ થશે

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના વડાની ચેતવણી : યુરોપ પાસે માત્ર અઠવાડિયાંનું ઈંધણ

નવી દિલ્હી, તા. 17 : મિડલ ઈસ્ટનાં સંકટનાં કારણે યુરોપ પાસે જેટ ઈંધણનો પુરવઠો હવે માત્ર સપ્તાહ જેટલા સમય માટે બચ્યો છે અને જો ઈરાન યુદ્ધનાં કારણે ઓઈલનો પુરવઠો અવરોધાતો રહેશે તો જલ્દીથી યુરોપમાં વિમાન સેવાઓ રદ થવા માંડશે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી(આઈઈએ)નાં કાર્યકારી વડા ફાતિહ બિરોલે કહ્યું હતું કે,....