• શનિવાર, 18 એપ્રિલ, 2026

કઠિન સવાલોના જવાબ આપવા પડશે : હાર્દિક પંડયા

સતત ચોથી હાર પછી મુંબઈના કપ્તાને હૈયાવરાળ ઠાલવી

મુંબઈ, તા. 17 : મુંબઇ ઇન્ડિયન્સની સતત ચોથી હાર બાદ ટીમના કપ્તાન હાર્દિક પંડયાએ કહ્યું છે કે ટીમની કિસ્મત બદલવા માટે કેટલાક કઠિન સવાલોના જવાબ શોધવા પડશે. મુંબઇને પાછલા મેચમાં હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે 7 વિકેટે કારમી હાર મળી હતી. પંજાબે 196 રનનો વિજય લક્ષ્યાંક ફક્ત 16.3.....