• શનિવાર, 18 એપ્રિલ, 2026

ફરીથી પાક.માં ઈરાન-અમેરિકા વચ્ચે વાટાઘાટની તૈયારી : ટ્રમ્પ

ઈરાન પરમાણુ સંવર્ધન માટે અડગ

નવી દિલ્હી, તા. 17 : અમેરિકા અને ઈરાન યુદ્ધ રોકવા માટેની સમજૂતીની બેહદ નજીક છે અને આગામી એકાદ-બે દિવસમાં ફરી એકવાર બન્ને દેશનાં પ્રતિનિધિમંડળ વચ્ચે શાંતિ વાટાઘાટો થવાની સંભાવના હોવાનું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. જો કે સામે પક્ષે ઈરાને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે, તે પોતાનાં પરમાણુ સંવર્ધનનાં....