વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર- 18001232211 ઉપર સંપર્ક કરવો
મુંબઈ,
તા. 17 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાંથી ગત નાણાકીય વર્ષ 2025-26માં 40,776 દરદીઓને રૂા. 333.06 કરોડ મદદ ફાળવવામાં આવી હતી, એમ મહારાષ્ટ્ર સરકાર તરફથી આજે જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે જરૂરિયાતમંદ દરદીઓ માટે મુખ્ય પ્રધાનનું....