• શનિવાર, 18 એપ્રિલ, 2026

મુકેશ અંબાણીથી આગળ નીકળ્યા ગૌતમ અદાણી

ગૌતમ અદાણી બ્લૂમબર્ગની યાદીમાં એશિયાની સૌથી અમીર વ્યક્તિ

નવી દિલ્હી, તા. 17 : એશિયાના સૌથી અમીર વ્યક્તિના તાજમાં ફરી બદલાવ જોવા મળ્યો છે. દિગ્ગન કારોબારી ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયનેર્સ ઈન્ડેક્સના નવા આંકડા અનુસાર અદાણીની સંપત્તિમાં છેલ્લા અમુક સમયમાં થયા....