• સોમવાર, 20 એપ્રિલ, 2026

નારીશક્તિના સન્માનને ઠેસ પહોંચાડવાના પ્રયત્નો દુર્ભાગ્યપૂર્ણ

મુંબઈ, તા. 19 : લોકસભામાં મહિલા આરક્ષણ બિલ અંગે રજૂ થયેલા ત્રણ સુધારા વિધેયકો પસાર ન થઈ શકવા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મહિલાઓને આરક્ષણથી વંચિત રાખવાનો આ પ્રયાસ સુનિયોજિત અને દુર્ભાવનાપૂર્ણ છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, આ પગલું મહિલાઓના સશક્તીકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની સમાન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ