નવી દિલ્હી, તા. 19: ભારતમાં દર વર્ષે, ખાસ તો ચોમાસામાં વધતાં ડેન્ગ્યૂના ખતરા વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. દેશને ડેન્ગ્યૂની પહેલી રસી મળી ગઈ છે. આ પગલું માત્ર સારવાર નહીં, પરંતુ આ ખતરનાક બીમારી થતી રોકવાની દિશામાં એક મોટો બદલાવ મનાઈ રહ્યું છે. ભારત સરકારે પણ ડેન્ગ્યૂને નાથવા માટેની આ રસીને મંજૂરી....