• સોમવાર, 20 એપ્રિલ, 2026

મેટ્રો શરૂ થયા બાદ મુંબઈમાં અન્ડરગ્રાઉન્ડ લોકલ ટ્રેન દોડશે

ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ અને સીએસએમટીથી પરેલનું સર્વેક્ષણ કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : એક્વા મેટ્રો લાઈનના રૂપમાં મુંબઈમાં પહેલવહેલી અન્ડરગ્રાઉન્ટણ મેટ્રો શરૂ થયા બાદ મુંબઈમાં લોકલ ટ્રેનના પ્રવાસ સરળ અને ઝડપી બને એ માટે રેલવેએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. પાંચ મેટ્રો લાઈન શરૂ કરાયા બાદ પણ ગિરદી ઓછી નથી થઈ રહેલી એટલે રેલવે તંત્રે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનોમાં પણ ફેરફાર કરવાને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ