• સોમવાર, 20 એપ્રિલ, 2026

ફ્લૅટ ખરીદનારને રિફંડ નહીં આપનારા બીલ્ડરનાં બૅન્ક ખાતાં સીઝ

મુંબઈ, તા. 19 : શાપૂરજી પાલનજી અને દિલીપ ઠાકરના સંયુક્ત સાહસ એસડી કૉર્પોરેશનના બૅન્ક ખાતાઓને જિલ્લા કલેક્ટર દ્વારા સ્થગિત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ (એમઆરઈએટી)એ ઘર ખરીદનારને વ્યાજ સાથે નાણાં પરત કરવાના ટ્રિબ્યુનલના અગાઉના આદેશનું પાલન ન કરવા બદલ લગભગ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ