• સોમવાર, 20 એપ્રિલ, 2026

ડ્રેસકોડ પર વિવાદ વકર્યા પછી લેંસકાર્ટે માફી માગી

નવી દિલ્હી, તા. 19 : ચશ્માની પ્રખ્યાત લેંસકાર્ટ કંપનીએ ડ્રેસકોડના નિયમો પર વિવાદ વકરતાં જાહેર માફી માગી હતી. કંપનીએ હવે એક નવી માર્ગદર્શિકા પણ જારી કરી દીધી છે. નવા નિયમો હેઠળ કર્મચારીઓને કાર્યસ્થળ પર પોતાનાં ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીકોને પહેરવાની છૂટ અપાઇ છે. મતલબ એ થયો કે હિજાબની જેમ જ હવેથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ