• સોમવાર, 20 એપ્રિલ, 2026

દુર્લભ કેસમાં દરદીએ ત્રીજા તબક્કાના ફેટી લિવરને માત આપી

મુંબઈ, તા. 19 : વારંવાર આવતી ડકારથી પરેશાન થાણેના 70 વર્ષીય રહેવાસી હિરેન બોઝે આરોગ્ય તપાસ કરાવી જેમાં સ્ટેજ-3ના ફેટી લિવરનું નિદાન થયું. ફેટી લિવર અથવા મેટાબોલિક ડિસફંક્શન ઍસોસિયેટેડ લિવર ડિસીઝ (એમએએસએલડી) લગભગ પુખ્ત વયના ત્રીજા ભાગના ભારતીયોને અસર કરે છે. સ્થૂળતા, ડાયાબિટીસ, હાઇ બ્લડ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ