વૈશ્વિક બજારમાં ભારતીય ભાવ સૌથી વધુ સ્પર્ધાત્મક
ચેન્નાઈ, તા. 19 : ચીન અને ભારત વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી એકવાર ચોખાની
નિકાસે ગતિ પકડી છે. અગાઉ જીએમઓ (જિનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિઝમ)ની હાજરી હોવાના આક્ષેપ
સાથે અનેક શિપમેન્ટ રદ કર્યા હોવા છતાં, ચીને ફરી ભારત પાસેથી ટુકડા ચોખા ખરીદવાનું
શરૂ કર્યું છે. જોકે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને.....