• સોમવાર, 20 એપ્રિલ, 2026

અમરાવતી શારીરિક શોષણ : આઠમાંથી નાગપુરની પીડિતાએ નિવેદન નોંધાવ્યું

250 કિલોમીટરનો પ્રવાસ કરી પોલીસને આપવીતી જણાવી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 :  અમરાવતીમાં 180 જેટલી સગીર કિશોરીઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું શારીરિક શોષણ કરવાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી અયાન અહમદ સહિત અત્યાર સુધી આઠ આરોપીની ધરપકડ કરી છે અને પીડિત કિશોરીઓમાંથી પોલીસે આઠને ઓળખી કાઢી છે. પોલીસ વધુ ને વધુ પીડિત યુવતીઓના નિવેદન નોંધવાના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ