• સોમવાર, 20 એપ્રિલ, 2026

રિંકુ રંગમાં : કેકેઆરની પહેલી જીત : રાજસ્થાનની હાર

રિંકુ સિંહ અણનમ અર્ધસદી સાથે ફિનિશર બન્યો : વરુણની 14 રનમાં 3 વિકેટ

કોલકતા, તા.19 : આઇપીએલની 19મી સીઝનમાં ઉપરાઉપરી પ હાર સહન કરનાર કોલકતા નાઇટ રાઇડર્સનો આખરે આજે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રસાકસી પછી 2 દડા બાકી રહેતા 4 વિકેટે રોમાંચક વિજય થયો હતો. રિંકુ સિંહે ફોર્મ વાપસી કરી ફિનિશરનો રોલ બખૂબી નિભાવ્યો હતો. તે 34 દડામાં 5 ચોક્કા અને 2 છક્કાથી 53 રને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ