નિકાસ ખર્ચ વધતાં વિદેશમાં કેસર કેરી ઓછી જશે
અમારા પ્રતિનિધિ તરફથી
જૂનાગઢ, તા. 19 : સોરઠની વિખ્યાત કેસર કેરીની સીઝન શરૂ થતા વિદેશમાં પણ મોટી
માંગ નીકળી છે અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયા અને કેનેડા માટે 800 બોક્સ રવાના કરાયા છે.
કેસર ઉપરાંત તેમાં 200 બોક્સ હાફૂસ કેરીનો સમાવેશ થાય છે. તાલાલા તાલુકાના જસાપુર ગીરના
ખેડૂત ચેતન મેદપરાની કંપની મેંગો માર્ટ દ્વારા 800 બોક્સનો....