નવીદિલ્હી, તા.19 : મણિપુરમાં વધતી તંગદિલી વચ્ચે ફરી એકવાર હિંસાનો મોટો બનાવ સામે આવ્યો છે. ઉખરુલ જિલ્લામાં નેશનલ હાઇ વે-202 ઉપર ઉગ્રવાદીઓએ ઘાત લગાવીને કરેલા એક હુમલામાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં અને મૃતકોમાં એક સેવાનિવૃત્ત સૈનિકનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં અન્ય ત્રણ લોકો પણ ઘવાયા....