મુંબઈ, તા. 20 : મુંબઈના મુખ્ય દરિયા કિનારાઓ પર પર્યટકોની વધતી જતી ભીડ જોઈને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. પાલિકાએ સાત દરિયા કિનારે કુલ 106 લાઈફગાર્ડ તહેનાત ર્ક્યા છે. હીટ વેવ અને ઉનાળુ રજાઓને કારણે ગિરગાંવ ચોપાટી, દાદર ચોપાટી, જુહૂ બીચ, અક્સા બીચ, ગોરાઈ બીચ, મઢ આઈલેન્ડ બીચ અને....