• મંગળવાર, 21 એપ્રિલ, 2026

આશા ભોસલેના અસ્થિનું ગંગામાં વિસર્જન

દંતકથા સમાન ગાયિકા આશા ભોસલેએ 12મી એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતાં. હવે તેમના અસ્થિનું વિસર્જન ગંગામાં કરાયું છે જેથી તેમના આત્માને શઆંતિ મળે. આશાના પુત્ર આનંદે માતાની અંતિમ ઈચ્છા પૂરી કરી છે અને 20મી એપ્રિલે વારાણસીમાં માતાની અસ્થિનું વિસર્જન કર્યું છે. આશાએ મૃત્યુ અગાફ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના....