અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 14 : ઉનાળાના આકરા તાપથી લોકો હેરાન થઈ રહ્યા છે અને પશુ-પક્ષીઓ પણ એમાંથી બાકાત
નથી. જીવદયાપ્રેમીઓ બારી પર, અગાશી, ગૅલેરી અને આંગણામાં પાણીના કૂંડા મૂકવા લાગ્યા છે. પરંતુ
પક્ષીઓ માટે પાણી મૂકવું કે નહીં એ અંગે મતમતાંતર છે. જોકે,
શહેરના ક્રોંકિટીકરણની અસર પક્ષીઓને પણ થઈ રહી છે….