• શુક્રવાર, 13 માર્ચ, 2026

મુંબઈ, થાણે, પાલઘર જિલ્લામાં આવતી કાલ સુધી હિટવેવ

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રના હવામાનમાં ધીમે-ધીમે ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે સ્થાનિક હવામાન વિભાગે 14 માર્ચ સુધી મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં આકાશ ખુલ્લું રહેવાની સાથે આકરો તાપ રહેવાની શક્યતાને પગલે.....

ઇ-પેપરના નવા શુલ્ક