• શુક્રવાર, 01 મે, 2026

દુકાળ સામે સજ્જ રહેવા પાલક પ્રધાનોને સૂચના

પ્રધાનમંડળની બેઠકમાં અલ-નિનો અને હવામાનની ચર્ચા

મુંબઈ, તા. 30 : વર્તમાનમાં સમગ્ર મહારાષ્ટ્રમાં ઉષ્ણતામાનનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે એ સાથે આગામી સમયમાં દુકાળનો સામનો કરવો પડે એવું પણ અનુમાન છે. `અલ નિનો'ને લીધે ચોમાસાનું આગમન 20મી જૂન સુધી ઠેલાવાનું છે અને મે-જૂન દરમિયાન હીટ વેવ સહિત મરાઠવાડા અને વિદર્ભમાં તીવ્ર દુકાળનો સંકેત આપવામાં....

 

ઇ-પેપરના નવા શુલ્ક