• શુક્રવાર, 13 માર્ચ, 2026

દિગ્ગજ વિવિયન રિચડઍસે ટીમ ઇન્ડિયાનાં ઓવારણાં લીધાં

નવી દિલ્હી, તા.12 : વિશ્વ ક્રિકેટના સર્વકાલિન મહાન ખેલાડીઓમાં સામેલ વેસ્ટ ઇન્ડિઝના સર વિવિયન રિચર્ડસે ભારતીય ટીમની હાલની સફળતા અને તેની બાદશાહતને સલામ કરી છે. રિચર્ડસનું માનવું છે કે સફેદ દડાના ક્રિકેટમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક