• ગુરુવાર, 12 માર્ચ, 2026

વાયરલ ગર્લ મોનાલિસા પતિ સાથે પહોંચી પોલીસ સ્ટેશન

કુંભમેળામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઈન્દોરની મોની ભોસલે ઉર્ફ મોનાલિસાની પહેલી ફિલ્મ ધ ડાયરી અૉફ મણિપુરનું ટ્રેલર બહાર પડયું છે ત્યાં અભિનેત્રી પ્રેમપ્રકરણ માટે ફરી એકવાર ચર્ચાઈ......