• રવિવાર, 18 મે, 2025

વિનાવ્યાજ લોન આપવાના બહાને રૂા. 1.14 કરોડની ઠગાઇને પગલે દરોડા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : વરિષ્ઠ નાગરિકોને વિના વ્યાજે લોન આપવામાં આવતી હોવાનું જુઠ્ઠાણું ચલાવીને દિલ્હીમાં બેઠેલા ગઠિયાઓ દ્વારા સાયબર ફ્રૉડ આચરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા જ મુંબઈ પોલીસની સાયબર ક્રાઇમની ટીમ દિલ્હી પહોંચી હતી અને ત્યાં જઇને ગઠિયાઓ દ્વારા ચલાવવામાં આવતા ફ્રૉડ.....