નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો યુ-ટર્ન
મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે મહાયુતિ દ્વારા અત્યંત ચર્ચામાં રહેલી લાડકી બહીણ યોજના સહિત અનેક જનકલ્યાણ યોજનાઓની જાહેરાત કરાઇ એ વખતે ખેડૂતોને લોનમાફી આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, હવે ખેડૂતોને કોઇપણ પ્રકારની લોનમાફીનું આશ્વાસન......