અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ
રેગ્યુલેટરી અૉથોરિટી-મહારેરાએ તાજેતરમાં નવમા વર્ષમાં પ્રવેશ ર્ક્યો છે. મહારેરા હેઠળ
રજિસ્ટર્ડ થયેલા હાઉસિંગ પ્રોજેક્ટની સંખ્યા 50,000થી વધુ થઈ ગઈ છે. કુલ 50,162 હાઉસિંગ
પ્રોજેક્ટ રાજ્યમાં રજિસ્ટર્ડ થયા છે. કેન્દ્ર સરકારના ગૃહનિર્માણ વિભાગની વેબસાઈટ
પર દેશના તમામ રેરા....