• ગુરુવાર, 15 મે, 2025

ગૅંગસ્ટર અબુ સાલેમને વહેલો છોડવાનો પ્રસ્તાવ વિચારણા હેઠળ

મુંબઈ, તા. 8 (પીટીઆઈ): મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે પ્રત્યાર્પણ કરાયેલા ગૅંગસ્ટર અબુ સાલેમને વહેલો છોડવાનો પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો છે તેમ જ આ મામલે બહુ જલ્દી નિર્ણય લેવામાં આવશે. અબુ સાલેમ દ્વારા જેલમાંથી છોડવા માટે કરવામાં આવેલી અરજીના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ