• બુધવાર, 11 જૂન, 2025

સંમતિ અને વિવાદ વચ્ચે ધારાવીનો કાયાકલ્પ આગળ ધપે છે

50 ટકાથી વધુ રહેવાસીઓએ સંમતિ આપી દીધી છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : રાજ્ય સરકારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન મંજૂર કર્યો છે. ભારતની આ સૌથી મોટી અર્બન રિન્યૂઅલ સ્કીમ છે. જોકે, ધારાવી ઝૂંપડપટ્ટીનો એક વર્ગ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો....

ઇ-પેપરના નવા શુલ્ક