અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 11 : કોલાબામાં સંરક્ષણ સંચાલિત યુનાઇટેડ સર્વિસીસ ક્લબ (યુએસ ક્લબ)ની રૂા. 77.52 કરોડની કથિત ઉચાપતના કેસમાં મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. ન્યાયાધીશ રાજેશ પાટીલની સિંગલ જજ બેન્ચે ક્લબના ભૂતપૂર્વ ડેપ્યુટી ફાઇનાન્સ સેક્રેટરી બર્નાડેટ વર્માની.....